પરિવારના દરેક વિદ્યાર્થીઓ ને જાણ થાયકે શૈક્ષણિક વષઁ બદલતા ધો.૧૦ / ૧૨ પછી કોઇપણ અભ્યાસ ક્રમમાં એડમીશન થઇ ગયેલ હોય તેમણે પોતાનો ફોટો-૧, અભ્યાસની વિગત અને ફોન નંબર ની નોંધ ટુંક સમયમાં કરાવી જવી.
દરેક વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસની વિગત સમય-સમય પર નોંધણી કરાવવી.
પરિવારના કોઇપણ સદ્સ્ય E-Mail એડ્રેસ ધરાવતા હોય તેમણે નોંધ કરાવી જવી.
પરીવારના કોઇપણ સદ્સ્યની હોદેદાર તરીકે નીમણુંક થાય / હોય તેમણે પોતાનો ફોટો, હોદાની વિગતની નોંધ કરાવી જવી.